Home
Hospital Event
Upavedarbha Samskara 2018

Upavedarbha Samskara 2018

કસ્તુરબાધામ (ત્રંબા) સ્થિત શ્રી. પી. જે. માંગરોલીયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત "ગ્લોબલઇન્સ્ટિટ્યૂટઓફઆયુર્વેદઅનેગ્લોબલઆયુર્વેદહોસ્પિટલ"માં શ્રી ક્પીલાચાર્ય જયંતી નિમિત્તે उपवेदारंभ संस्कार–આયુર્વેદ ઉપનયન. તા. ૧૩.૧૨.૨૦૧૮ નાં કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓના આયુર્વેદ ઉપનયન માટે ખાસ ચરક સંહિતા વર્ણિત મંત્રો દ્વારા હવન નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ દરમ્યાન ખાસ બૃહતત્રયી, લઘુત્રયી જેવા આયુર્વેદના ગ્રંથો પૂજન તથા હોસ્પિટલ થી કોલેજ સુધીની ગ્રંથયાત્રા દરેક વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો દ્વારા કરવામા