MEDICAL CAMP AT RAJKOT - 05.08.018

Photo Gallery of Hospital Events

MEDICAL CAMP AT RAJKOT - 05.08.018

લાયન્સ ક્લબ રાજકોટ પ્રાઇડ અને શ્રી પી. જે. મંગરોલિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત ગ્લોબલ આયુર્વેદ હોસ્પીટલ દ્વારા 'ઘાંચી સમાજ હોલ' નહેરુ નગર - ૩, રૈયા રોડ, રાજકોટ. ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ, કેમ્પમાં વિવિધ રોગોની તપાસ અને આયુર્વેદિક દવાઓ મફત આપવામાં આવેલ માં કમરના દુખાવા ચામડીના રોગો હરસ મસા ભગંદર ફિશર જેવા મળમાર્ગના રોગો સ્ત્રીઓના રોગો અને બાળકોના રોગો તેમજ બધા પ્રકારના સાન્ધા ના દુખાવા સહિત ૩૭૦ જેટલા દર્દીઓ એ લાભ લીધેલ.