Photo Gallery of Hospital Events
Free Diagnostic and Treatment Camp ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા લોક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન દ્વારા ચામડી નાં રોગો, પક્ષાઘાત વી. માં ઔષધ અને પંચકર્મ સારવાર; આ ઉપરાંત ક્ષારસુત્ર અને વિવિધ રોગમાં સર્જરી, સ્ત્રી રોગ; આંખ,- કાન - નાક - મુખ અને શિરના, વિવિધ રોગોની સારવાર વિશે વધુ માહિતી મેળવવા હોસ્પિટલ નાં મો. નબર 82381 89381 પર સંપર્ક કરો.