Photo Gallery of Institute Events
#4thIntarnationalYogaDay #Globalinstituteofayurveda #TrambaRajkot કસ્તુરબાધામ (ત્રમ્બા) સ્થિત "ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ"માં "વિશ્વ યોગ દિન"ની ઉજવણી જિલ્લાના કસ્તુરબધામ માં આવેલી "ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ" માં 4થા "વિશ્વ યોગ દિન"ની ઉજવણી કરવામાં આવી.