Photo Gallery of Institute Events
On occasion of auspicious days of Dhanvantari Jayanti and Dipavali the days dedicated to manifestation of God Dhanvantari and Goddess Lakshami ,We at Global Ayurveda Campus Celebrating 'Ayurveda Day' and 'Dhanvantary jayanti' 2018 on 5th of November. ધન્વંતરી જયંતી અને આયુર્વેદ દિવસ ની ઉજવણી ના ભાગ રુપે પ્રિન્સિપાલ શ્રી વૈદ્ય ઉમંગ પંડ્યા, ટ્રસ્ટી શ્રી રણછોડભાઈ માંગરોલીયા તથા સમગ્ર ગ્લોબલ સ્ટાફ દ્વારા ધન્વંતરી પુજન ની સાથે ભગવાન ધન્વંતરીના યજ્ઞમાં અહુતી આપી ઉજવણી કરવામાં આવેલી હતી.