Photo Gallery of Institute Events
તા. 25/11/2022 શુક્રવાર ના રોજ રાજકોટ જીલ્લાના કસ્તુરબાધામ (ત્રંબા) સ્થિત શ્રી પી. જે. માંગરોલિયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત, ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ ના સ્વસ્થવૃત વિભાગ દ્વારા, વિભાગાધ્યક્ષ વૈધ અલ્પેશભાઈ સોરઠિયા અને આસી. પ્રોફેસર વૈધ સ્નેહલ પટેલ તેમજ અગદ તંત્ર વિભાગનાં આસી. પ્રોફેસર વૈધ.પ્રિશા મૅડમ દ્વારા ત્તૃતિય પ્રોફેશનલ વર્ષ બી.એ.એમ.એસ ના વિદ્યાર્થીઓને શૈક્ષણિક વિઝીટ માટે વોટર ફિલટ્રેશન પ્લાન્ટ, આજી ડેમ, રાજકોટ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ બજાવતા ડેપ્યુટી એન્જીનીયર હિરેન સર દ્વારા