Photo Gallery of Institute NSS Events
ત તા. 12 જુલાઇ 2023, બુધવારના રોજ ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ અને ગ્લોબલ આયુર્વેદ હોસ્પીટલ, ત્રંબા રાજકોટ દ્વારા આયોજીત રક્તદાન કેમ્પમાં, જન કલ્યાણ સેવા ટ્રસ્ટ અને ફિલ્ડ માર્શલ બ્લડબેંક, રાજકોટનાં સંયુક્ત ઉપક્રમે થી 35 રક્તદાતાઓ દ્વારા રકતદાનનું યોગદાન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટી, શ્રી સિદ્ધાર્થ મહેતા, પ્રિન્સીપાલ વૈદ્ય શ્રેયસ ભાલોડિયા સહિત અન્ય 4 શિક્ષકો અને 6 સંસ્થાના કર્મચારીઓ, 23 જેટલાં તેમજ વિદ્યાર્થી - વિધાર્થિનીઓ, ઇન્ટર્ન અને અન્ય વ્યક્તિઓએ પણ રક્તદાન કર્યું હતું.