Mann Ki Baat 100th Episode

Photo Gallery of Institute Azadi Ka Amrut Mahotsavs

Mann Ki Baat 100th Episode

તા. ૩૦-૦૪-૨૦૨૩ રવિવારે સવારે ૧૧:૦૦ કલાકે “મન કી બાત” નો ૧૦૦ મો એપિસોડ યુટયુબ/ રેડિયો / દુરદર્શન નેશનલ ચેનલ પર પ્રસારિત એપિસોડ ને સામુહિક લાઈવ નિહાળવામાં આવ્યો હતો. તેમજ ગ્લોબલ સંસ્થાની ગર્લ્સ હોસ્ટેલનાં ફક્ત બહેનો માટે કોમન રૂમમાં સામુહિક પ્રસારણ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૧૬ લાભાર્થીઓ એ લાભ લીધો હતો જેની વિગતો નીચે મુજબ છે. જેની વિગતો માં. નાયબ નિયામકશ્રી આયુષની કચેરી રાજકોટનાં આદેશ અન્વયે ઓનલાઈન એક્સેલ સીટ માં અપલોડ કરી આપવામાં આવી હતી.