Surgical Camp October 2024

Photo Gallery of Hospital Events

Surgical Camp October 2024

ગ્લોબલ આયુર્વેદ હોસ્પીટલ માં એપેન્ડિક્સ, હર્નીયા (સારણગાંઠ), હાઇડ્રોસિલ (વધરાવળ), ગર્ભાશય ની ગાંઠ, ગર્ભાશયની કોથળી કઢાવી, વી. રોગો ના નિદાન અને ઓપરેટીવ કેમ્પ નું આયોજન કરેલ છે. ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આયોજીત કેમ્પ ની માહિતી વધુમાં વધુ લોકો સુધી પોંચાડવામાં આવે તેવી વિનંતી સહ, કેમ્પમાં એપોન્ટમેન્ટ માટે 82381 89381 પર સંપર્ક કરો. વધુ માહિતી મેળવવા વૈદ્ય મેહુલ જોશી 98255 77249 નો સંપર્ક કરવો.