Photo Gallery of Hospital Events
ગ્લોબલ આયુર્વેદ હોસ્પીટલ માં ચાલી રહેલ હરસ,મસા, ભગંદર અને મળમાર્ગ ના રોગો ના મેગા ઓપરેટીવ કેમ્પ નું આયોજન કરેલ, SAAN ના વૈદ્યો તેમજ Global Ayurveda Hospital ના વૈદ્યો દ્વારા ૨૪ જેટલા ઓપરેશન કરી, સેવા નુ યજ્ઞ પૂર્ણ કરેલ છે, હરસ, ફિશર, જટીલ ભગંદર, વગેરે જેવા વિવિધ રોગોના ઓપરેશન વિના મૂલ્યે કરી આપવામાં આવેલ છે ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ તેમજ સંપૂર્ણ ગ્લોબલ આયુર્વેદ કેમ્પસ સર્વે વૈદ્ય ગણ નો આભાર માનીએ છીએ.... આજરોજ સેવા યજ્ઞ પૂર્ણ કરેલ, જેના થોડાક સંસ્મરણો...