Photo Gallery of Hospital Events
ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલમાં વિશ્વ પાઇલ્સ દિન નિમિતે હરસ મસા,ભગંદર, ફિશર વી. મળમાર્ગનાં રોગો માટે ફ્રી નિદાન અને રાહત દરે ઓપરેશન સારવારના કેમ્પ તા 21.11 22 ને સોમવારે કરવામાં આવેલું છે. તો આ કેમ્પનો મહત્તમ પ્રચાર પ્રસાર થાય અને જરૂરિયાત વાળા દરદીઓ સુધી આ વિગતનો પ્રચાર થાય તેવી અપેક્ષા સહ વિનંતી આ સાથે ગ્લોબલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદ નાં ચોથા વર્ષના વિદ્યાર્થિઓ દ્વારા સામાન્ય લોકો માટે વિશ્વ પાઇલ્સ દિવસે મળમાર્ગનાં રોગો ને થતાં અટકાવવાના ઉપાયો માટે નું એક લોક વ્યાખ્યાન નું ગ્લોબલ આયુર્વેદ