Photo Gallery of Hospital Events
આંખના રોગો નો ફ્રી નિદાન સારવાર કેમ્પ (1)તા. 31-07-2023, સોમવારે 9:30 થી 12:30. સ્થળ : શ્રી સોરઠીયા પ્રજાપતિ સમાજની વાડી, લાખનાં બંગલા સામે, ગાંધીગ્રામ, રાજકોટ. કુલ લાભાર્થી 52 (2) તા. 02-08-2023, બુધવારે , સ્થળ: પી.એચ.સી. ત્રંબા, કુલ લાભાર્થી : 65 (3) તા. 04-08-2023, શુક્રવારે, સ્થળ: પી.એચ.સી. ત્રંબા, કુલ લાભાર્થી : 17 શ્રી સોરઠીયા પ્રજાપતિ યુવક મંડળ; પી.એચ.સી. ત્રંબા અને ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલ નાં સયુંકત ઉપક્રમે આવતી કાલે આંખના રોગો ની ફ્રી નિદાન સારવાર કેમ્પ જેમાં વાઇરલ કંજકટીવા