Photo Gallery of Hospital Events
સર્વ રોગ અને આંખના રોગો નો ફ્રી નિદાન સારવાર કેમ્પ. તા. 12-08-2023, શનિવારે 09:00 થી 12:00. કેમ્પ નાં કુલ લાભાર્થી દર્દીઓ : 81. સ્થળ : ટંકારા - એમ.ડી. સોસાયટીમાં હોલ, રાજકોટ મોરબી હાઇવે, દરગાહ પાસે, ટંકારા. સદગુરુ મિત્ર મંડળ અને ગ્લોબલ આયુર્વેદ હોસ્પિટલનાં સયુંકત ઉપક્રમે સર્વ રોગ નિદાન સારવાર માં વૈદ્ય ભાનુદાસ ચાટસે (જનરલ સર્વે રોગ); વૈદ્ય અંજના એ (સ્ત્રી રોગ) ; વૈદ્ય એબી ચાકો (બાળરોગ) અને આંખના રોગો ની ફ્રી નિદાન સારવાર કેમ્પ જેમાં વાઇરલ કંજકટીવાઈટિસ (પિંક આઇ), આંખની આંજણી, ઝામર, આંખમાં ઓછું